1. ચામડાં જેવા પગરખાં બનાવવા માટે નીચેનામાંથી કયો પદાર્થ ઉપયોગી છે?






૨. 1.00 મોલલ (m) જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલઅંશ જણાવો?







3. સિલ્વર નાઈટ્રેટ (AgNO3) ના દ્રાવણમાં કોપર (Cu) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન નથી મળતું? (Cu કરતાં Ag નું પરમાણ્વીય દળ વધારે છે.)






4. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રમાણમાં સૌથી ધીમી હશે?






5. વનસ્પતિ તેલના હાઈડ્રોજીનેશન દ્વારા વનસ્પતિ ઘી બનાવવા માટે કયો ઉદ્દીપક ઉપયોગી છે?






6. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?















7. કોના વડે પ્રક્ષાલન કરી Ag અને Au મેળવવામાં આવે છે?






8. સમૂહ-13 નાં તત્વો માટે ગલનબિંદુ માટે સાચો ક્રમ કયો છે?






9. નીચેની પ્રક્રિયામાં ફોસ્ફોરિક એસીડનું તુલ્ય દળ કેટલું છે?

NaOH + H3PO4 → NaH2 PO4 + H2O





10. K2Cr2O7 માં Cr નો ઓક્સિડેશન-આંક જણાવો.






11. લિથિયમ ક્લોરાઈડમાં ધાતુ વધારો ક્ષતિને કારણે ક્યાં રંગની તીવ્રતા વધે છે?






12. ક્યા સંયોજનની દ્રાવ્યતા મહત્તમ થશે?






13. 17.65 ગ્રામ ક્લોરિન વાયુ મેળવવા માટે NaCl(l) માંથી કેટલા એમ્પિયર વિધુતજથ્થો 4 કલાક સુધી પસાર કરવો પડે?






14. સમીકરણ : ∆G = ∆H - T∆S નો ઉપયોગ કરી જણાવો કે ક્યા ફેરફારથી સંતુલન નીપજ બાજુ ઢળશે?






15. નીચેનામાંથી કયો ગુણધર્મ HNO3 નો નથી?






16. એક કાર્બનિક સંયોજનમાં C, H અને N ના ટકા અનુક્રમે 40, 13.33 અને 36.57 છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું હશે?






17. નીચેના પૈકી કયો આલ્ડીહાઈડ ગ્રિગ્નાડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી દ્વિતિયક આલ્કોહોલ આપતો નથી?






18. મોલર વાહકતાનો એકમ જણાવો.






19. સીસાની વિષકારકતા પર નિદાન કસોટીમાં વપરાતું લિગેન્ડ ક્યાં પ્રકારનું છે?






20. કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરની પરખ દરમિયાન મળતા કાળા રંગના અવક્ષેપ ક્યા પદાર્થને આભારી છે?






21. Br - CH2 - C ≡ C - CH2 Br નું IUPAC નામ દર્શાવો.






22. સૌથી વધુ દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતો પદાર્થ _________ છે.






23. નીચેનામાંથી કઈ પ્રક્રિયાથી ફિનાઇલ આઈસો સાયનાઈડ બનશે?






24. નીચેનામાંથી કયો પોલિમર યોગશીલ પોલિમર નથી?






25. 1°,2°,3° એમાઇનના અલગીકરણ માટે હાલના સમયમાં વપરાતો પ્રક્રિયક કયો છે?






26. ભારતમાં પેનિસિલિનનું ઔદ્યોગિક ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે?






27. જલીય માધ્યમમાં Na2S, CuS અને ZnS ના દ્રવ્યતાને સાચો ક્રમ ઓળખો :






28. C7H8O અણુસૂત્ર ધરાવતા ફિનોલિક સમઘટકોની સંખ્યા કેટલી છે?






29. નીચેના પૈકી કયું લિગેન્ડ કિલેટ સંયોજન બનાવશે નહિ?






30. 25° સે તાપમાને અને 1.0 બાર દબાણે હાઈડ્રોજન અર્ધ-કોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.188 V છે, તો તેના દ્રાવણની pOH કેટલી હશે?






31. એસિટોન બનાવવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવી યોગ્ય છે ?






32. નીચેનામાંથી સૌથી વધુ પ્રબળ એસીડ કયો છે?






33. DNAમાં એક શૃંખલામાં ATGCTTA હોય તો બીજી શૃંખલાનો ક્રમ જણાવો.






34. ઓલોર્નનો મોનોમર એકમ ................ છે.






35. નીચેના પૈકી ક્યા બે વિકલ્પો સાચા છે ?















36. સ્ફટિક લેટાઇસમાં એક્મકોષના કુલ 6 ખૂણાઓ ઉપર X-પ્રકારના પરમાણુઓ છે અને દરેક ફલકની મધ્યે Y-પ્રકારના પરમાણુઓ ગોઠવાયેલ છે તો સંયોજનનું અણુસૂત્ર કયું બને?






37. 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ તથા પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પદબાણ 290 મિમી છે. જો 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પદબાણ 200 મિમી હોય તથા ઇથેનોલના મોલ-અંશ 0.6 હોય તો તેટલા જ તાપમાને ઇથેનોલનું બાષ્પદબાણ કેટલું હશે ?






38. નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સંઘનન પોલિમર નું ઉદાહરણ નથી ?






39. 2.5 મોલ Cr2O2-2નું Cr3+માં રિડક્સન કરવા કેટલા ફેરાડેની જરૂર પડે?






40. નીચેનામાંથી કઈ ઘટના પૃષ્ઠઘટના નથી?






41. લ્યુકાસ પ્રક્રિયક નીચેનામાંથી કોની સાથે સૌથી ઝડપી પ્રક્રિયા આપે છે?






42. સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો.






43. [K2MNO4] માંના મધ્યસ્થ ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રા કેટલી?






44. મુક્તમૂલક યોગશીલ પોલિમરાઈઝેશન પ્રક્રિયા માટે કયો ઉત્તેજક વપરાય છે?






45. એક્વારીજીયા દ્રાવણ કોને કહેવાય છે?






46. [Co(NH3)3 CO3] ClO4 સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ માટે સવર્ગ-આંક, ઓક્સિડેશન-આંક, d-કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે ......................... છે.






47. નીચેનામાંથી કયો પદાર્થ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી ?






48. નિષ્ક્રિય ધ્રુવો વડે MgSO4ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરતાં કેથોડ અને એનોડ ઉપર અનુક્રમે કઈ નીપજ મળે છે?






49.[C0(NH3)6][Cr(CN)6] અને [Cr(NH3)6][Co(CN)6] સંકીર્ણ કયા પ્રકારની સમઘટકતાના ઉદાહરણ છે?






50. NH3, en, CN- અને CO લીગૅન્ડ પૈકી તેની ક્ષેત્રીય અસરની પ્રબળતાનો ચડતો ક્રમ જણાવો.





51. 25° સે તાપમાને સલ્ફ્યુરિક એસિડના 200 મિલી જલીય દ્રાવણ માટે [H3O+]ની સાંદ્રતાનું મૂલ્ય 1 M હોય તો તેમાં કેટલા ગ્રામ સલ્ફ્યુરિક એસિડ ઓગળેલો હશે?






52. નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા એસ્ટર બનશે નહીં?






53. 0.1 M FeCl3 નું દ્રાવણ નીચે પૈકી ક્યા દ્રાવણ સાથે સમઅભિસારી છે?






54. નીચેના પૈકી 'સ્મેલટિંગ' તબક્કા સાથે સંકળાયેલ પ્રક્રિયા કઈ છે?






55. C4H10O સામાન્ય સૂત્ર ધરાવતાં કેટલા આલ્કોહોલ અને ઈથર સંયોજનો શક્ય છે?






56. પ્રક્રિયાનો ક્રમ 'બે' હોય તો તેના વેગ-અચળાંકનો એકમ કયો થશે?






57. નીચેનામાંથી કોને મેસો-સમઘટક હોય છે?






58. નીચેનામાંથી કોની આલ્ડોલ-સંઘનન પ્રક્રિયા થશે નહીં?






59. શરીરમાં ઉત્પન્ન થતું કયું રસાયણ માંસપેશીમાં બળતરા કે દુ:ખાવો ઉત્પન્ન કરે છે?






60. 27° તાપમાને 0.25 M યુરિયાના જલીય દ્રાવણનું અભિસરણ-દબાણ શોધો. (R=0.082 લિટર વાતા. / મોલ K. R=1.987 કેલરી






61. સૂકી ધાતુકર્મવિધિના તબક્કાઓનો યોગ્ય ક્રમ જણાવો.






62. માખણમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ અનુક્રમે ક્યા છે?






63. K[MnO4] સંકીર્ણમાં સંકરણ અને આકાર કયો છે?






64. સમાન તાપમાને નીચેનામાંથી ક્યા દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે?






65. નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?






66. નીચે પૈકી કયું સંયોજન ઓઝોન સાથેની પ્રક્રિયાથી ડાયઓક્સિજન ઉત્પન્ન કરતો નથી ?






67. CaCl2, H2SO4 અને HCl ની અનંત મંદને મોલાર વાહકતાના મૂલ્યો અનુક્રમે Λ1, Λ2 અને Λ3 હોય તો CaSO4ની તુલ્ય-વાહકતા (Λ) નું મૂલ્ય ............






68. બ્યુટાઇલ રબરની બનાવટના મોનોમાર અને યોગશીલ પોલિમરાઈઝેશનનો પ્રકાર કયો છે?






69. [Fe(H2O)6]3+, [Fe(CN)6]3-, [Fe(C2O4)6]3- અને [FeCl6]3- પૈકી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ જણાવો.






70. નીચેનામાંથી કયો પદાર્થ C6H5SO2Cl સાથે પ્રક્રિયા કરતો નથી ?






Practice questions for GUJCET 2018

Physics Maths

Download GUJCET’18 Booklet PDF

Download

Connect with Saffrony on Various Social Media Platforms: