1. ગણ {1,2} પર સમક્રમી દ્વીકક્રિયાઓની સંખ્યા ____________છે.


2. જો n(A) = 2 તથા n(B) = 4 હોય, તો A×B ના ત્રણ કે તેથી વધુ ઘટકોવાળા ઉપગણની સંખ્યા______ હોય.


3. જો કોઈક x ∈(-1,1) માટે sin-1⁡x π/7 તો cos-1⁡x =............

4. x,y,z સમાંતર શ્રેણીમાં છે તથા tan-1⁡ x, tan-1⁡y, tan-1⁡z પણ સમાંતર શ્રેણીમાં છે. તો (0 < x,y,z < 1)

5.
sin⁡40° -cos⁡40°
sin⁡50°cos⁡50°
= ……………


6. જો
x 5 9
16 3x+8 36
3 1 7
= 0 હોય, તો x = ………………….


7. A = [aij]n×n માટે aij = 0,i ≠ j તો A _____________ શ્રેણિક છે. (aii ≠ ajj) (n>1)


8. જો P =
1 α 3
1 3 3
2 4 4
એ 3×3 શ્રેણિક A નો સહઅવયવ શ્રેણિક હોય અને |A| = 4 તો |α|= ………………….


9. d/dx tan-1⁡ √((1-cos⁡x)/(1+cos⁡x )=________ π < x < 2π


10. limx→0⁡(1-cos2x)(3+cosx)/xtan4x =...............


11. ∫(x-2)/(x2 - 4x + 5) dx =________ + c


12. ∫ cos3 x ∙ elogsinx dx =_______________+ c


13. ગણિતનો એક પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીઓ A, B, C ને આપવામાં આવે છે. A, B, C પ્રશ્ન ઉકેલી શકે તેની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે. પ્રશ્ન ઉકેલી શકાય તેની સંભાવના ________છે.


14. ∫(log⁡x-1)2 /(1+(log⁡x )2)2 dx =____________


15. 3x + 6y ≤ 6, 4x + 8y ≥ 16 અને x ≥ 0, y ≥ 0 શરતોને આધીન z = x + 4y ની મહતમ કિંમત....................


16. ∫10 log⁡(√1-x+ √1+x) dx =____________


17. f(x)= √3 cos⁡x + sin⁡x, x ∈ [0,π/2] એ x =_______________ માટે મહતમ છે.


18. ∫ 24 log⁡ x2 / log⁡x2 + log⁡(36 - 2x + x2) dx =___________


19. ∫ etan-1x /1 + x2 . (1 + x + x2) dx =________+ c


20. વક્ર y = xsinx, X - અક્ષ અને x = 0 અને x = 2π વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _____ છે.


21. જો ∫0π/3 cos⁡x / 3 + 4sin⁡x dx = k log⁡(3 + 2√3 / 3), તો k = ___________


22. ∫ dx / 5 - 4cos⁡x =__________________+ c


23. પરવલય y2 = 4ax અને તેના નાભિલંબ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _______ છે.


24. વિદ્યાર્થી તરવૈયો ન હોય તેની સંભાવના 4/5 છે. 5 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ તરવૈયા હોય તેની સંભાવના ________________છે.


25. દ્વિતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ઠ ઉકેલમાં આવતા સ્વૈર અચળોની સંખ્યા _____ છે.


26. ∫(sin⁡x )29 / (cos⁡x )51 dx =___________________+ c


27. જો x̅ અને y̅ વચ્ચેના ખૂણાનું માપ θ હોય તથા x̅∙ y̅ ≥ 0 તો _________


28. d/dx [tan-1⁡ √1 + x2 - √1 - x2 / √ 1 - x2 + √1 + x2] = _______________ જ્યાં |x| < 1


29. ઊગમબિંદુમાંથી સમતલ પરનો લંબપાદ (a, b, c) હોય, તો સમતલનું સમીકરણ_______થાય.


30. જો દ્વિપદી વિતરણના યાદ્ચ્છિક ચલ X નો મધ્યક અને વિચરણ અનુક્રમે 4 અને 2 હોય, તો P(X = 1) =___________________


31. જો a, b, c ભિન્ન અને ધન સંખ્યાઓ હોય, તો નિશ્ચાયક
a b c
b c a
c a b
નું મૂલ્ય ............ છે.


32. જો
6i -3i 1
4 3i -1
20 3 i
= a+ib હોય તો, (a, b) =


33. જો f(x)=
sin x cos x sin x
1 2 3
5 2 4
તો f ''(x)= ……………


34. જો A=
5 α
0 α
0 0 5
તથા |A2|=25 હોય, તો |α|= ………………….


35. જો A=
sinα-cosα
cosαsinα
તથા A+A'=1 હોય,તો α= …………… 0<α<π/2.


36. 2-cosx+sin2x ની મહતમ તથા ન્યૂનતમ કિંમતનો ગુણોતર ______ છે.


37. limx→0 ⁡√((1-cos2√x )/(2√x)) =...............................


38. જો ⁡ ⁡ limx→0 (log(3+x) - log⁡(3-x))/x = k તો k =......................


39. x √(1+y) + y √(1+x) = 0 માટે dy/dx =...................... (x ≠ 0,-1)


40. જો x = f(t), y = g(t) તો d2 y/dx2 = ……………..


41. f(x)={log⁡(1+x)(1+x)/x2 - 1/x} તો ⁡ ⁡ limx→0 f(x) = ......................


42. a൏a ⃗ એકમ સદિશ હોય, તો |a ⃗×i ̂ |^2+|a ⃗×j ̂ |^2+|a ⃗×k ̂ |^2


43. જો એકમ સદિશો a ⃗,b ⃗ અને c ⃗ માટે a ⃗×b ⃗×c ⃗=c ⃗/2 તો a ⃗^b ⃗= ……………. (b ⃗×c ⃗ ≠0 ⃗ )


44. જો x ⃗=2i ̂+3j ̂-k ̂,y ⃗=i ̂-j ̂ તો x ⃗+y ⃗ અને x ⃗-y ⃗ ને લંબ એકમસદિશ ……………… છે.


45. a ⃗=1/3 (2i ̂-2j ̂+k ̂ ),b ⃗=1/5 (-3i ̂-4k ̂ ) અને c ⃗= j ̂ સાથે સમાન માપના ખૂણા બનાવતો √51 માનવાળો સદિશ ............ છે.


46. સદિશો a ⃗=i ̂+j ̂+k ̂,b ⃗=i ̂-j ̂+2k ̂ અને c ⃗=xi ̂+(x-2) j ̂-k ̂ માટે c ⃗ એ a ⃗ અને b ⃗ ના સમતલમાં હોય, તો x=………………………


47. (3, 2, 1)માંથી પસાર થતી અને 5x - 2y - z - 9 = 0 ને લંબરેખાનું સમીકરણ =........................


48. રેખા અક્ષોની ધન દિશા સાથે α, β, γ માપના ખૂણા બનાવે, તો sin2α+sin2β+sin2γ = .........................


49. જો રેખા X-અક્ષ અને Y-અક્ષની ધન દિશા સાથે π/4 માપનો ખૂણો બનાવે, તો Z-અક્ષની ધન દિશા સાથે ................. માપનો ખૂણો બનાવશે.


50. અંતરાલ [2π/3, π] માં sec વિધેયનું ન્યુનતમ મૂલ્ય ..................... છે.


51. f: R→R, f(x) = [x] વિધેય એ……………………. છે


52. ∫ sec x (1 + tan x) dx =___________ + c


53. ∫ log ⁡ 2x dx = __________ + c


54. ∫17 |x|/x dx=__________


55. ∫–π/2π/2 sin|x| dx=__________


56. વક્ર y = x2 અને y = -1 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ............ છે.


57. વિકલ સમીકરણ √(1-x2) dy + √(1-y2 ) dx = 0 ની કક્ષા અને પરિમાણ અનુક્રમે ...................... અને ....................... છે.


58. જો a ̅+b ̅+c ̅=0 ̅,|a ̅ |=3,|b ̅ |=4,અને |c ̅ |= √37, તો a ̅ અને b ̅ વચ્ચેના ખૂણાનું માપ .................... છે.


59. ઉગમબિંદુમાંથી સમતલ પરનો લંબપાદ (1, 2, 3) હોય તો, તે સમતલનું સમીકરણ ................... થાય.


60. સમતલ 12x - 4y + 3z = 65 નું ઉગમબિંદુથી લંબ અંતર ................ એકમ છે.


61. વક્ર y = tanx, x = 0, y = 0, x = π/4 થી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ............ છે.


62. જો a ̅, b ̅ અને c ̅ પરસ્પર લંબ એકમ સદિશો હોય તો |a ̅+ (b ) ̅+(c ) ̅ |= .......................


63. જો |a ̅+ (b ) ̅ |2 + |a ̅ ∙ (b ) ̅ |2=144 અને |a ̅ |=4 હોય તો |b ̅ |= ……………..


64. R3 ની રેખાઓ 2x = 3y = -z અને 6x = -y = -4z વચ્ચેના ખૂણાનું માપ ................... છે.


65. સમતલો 2x - y + z = 6 અને x + y + 2z = 7 વચ્ચેના ખૂણાનું માપ ----------------- છે.


66. m ઢાળવાળી સમતલમાં આવેલી તમામ રેખાઓના સમૂહનું વિકલ સમીકરણ .................... છે.


67. ∫ e(2a log⁡ x) + e(3x loga) dx= ……………………… . x, a ∈ R


68. ∫ sin2⁡x/(1-cos⁡x ) dx =


69. x2 + y2 = 2ax વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ................... છે.


70. λ ની કઈ કિંમત માટે સમીકરણો x - 2y + 3z = 0, -2x + 3y + 2z = 0 અને -8x + λy = 0 નો શૂન્યેતર ઉકેલ મળે? (x ≠ 0; y ≠ 0; z ≠ 0)


Practice questions for GUJCET 2018

Physics Chemistry

Download GUJCET’18 Booklet PDF

Download

Connect with Saffrony on Various Social Media Platforms: